અમેરિકી રાજ્ય કેલિફોર્નિયાના મોન્ટક્લેયર શહેરના માર્ગો પર ચાલતા ચાલતા મોબાઈલનો ઉપયોગ કરવા પ્રતિબંધ મૂકી દેવાયો છે. તે હેઠળ મ્યુઝિક સાંભળવા, ટેક્સ્ટ મેસેજ કરવા અને વાત કરવા પર પ્રતિબંધ રહેશે. નિયમનો ભંગ કરનારને ૬૬૦૦ રૂપિયા દંડ ફટકારાશે. Read more
No comments:
Post a Comment