પીએમ મોદી
અને કિંગ અબ્દુલ્લાની હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થઇ. બેઠકમાં બંને દેશો વચ્ચે ૧૨ સમજૂતી અને એમઓયુ પર હસ્તાક્ષર થયા.
સંરક્ષણ
ક્ષેત્ર , ડિપ્લોમેટિક અને સરકારી પાસપોર્ટધારકોને
છૂટ
સાંસ્કૃતિક
ક્ષેત્રમાં આદાન-પ્રદાન, હેલ્થ અને
મેડિસિન
મેન પાવર
કો-ઓપરેશન , સેન્ટર ઓફ એક્સેલન્સ, રોક ફોસ્ફેટ, ખાતર
કસ્ટમ અને
ટેક્સ, આગરા અને
પેટ્રા શહેર,
IIMC અને જોર્ડન મીડિયા ઇન્સ્ટિટયુટ
પ્રસાર
ભારતી અને જોર્ડન ટીવી - યુનિવર્સિટી ઓફ જોર્ડન અને
આઇસીસીઆર.
No comments:
Post a Comment