ભારતની
મહિલા ટી-૨૦ ક્રિકેટ ટીમની સુકાની હરમનપ્રીત કૌરે પંજાબ પોલીસમાં ડીએસપીનું પદ સંભાળી લીધું છે.
આ પછી પંજાબના મુખ્યમંત્રી
કેપ્ટન અમરિંદર સિંહ અને ડીજીપી સુરેશ અરોડાએ તેને પારંપરિક સ્ટાર લગાવ્યા હતા.
ભારતીય બેટ્સમેન હરમનપ્રીતે રેલવેની નોકરીને લઈને ભરેલો બોન્ડ મુખ્યમંત્રીની
વિનંતી પછી રેલવેએ માફ કરી દીધો હતો. આ પછી હરમનપ્રીત પંજાબ પોલીસ જોઈન કરી શકી
હતી.
No comments:
Post a Comment