પ્રસિદ્ધ મીનાક્ષી મંદિરમાં 3 માર્ચથી મોબાઇલ પર પ્રતિબંધ મુકાશે. મંદિરના સત્તાવાળાઓ તરફથી જારી નિવેદનમાં જણાવ્યા મુજબ આ પ્રતિબંધ મદ્રાસ હાઇકોર્ટના તાજેતરના આદેશને પગલે મૂકવામાં આવ્યા છે. કોર્ટે મંદિરની સુરક્ષા માટે આ આદેશ આપ્યો છે. Read more
No comments:
Post a Comment