Tuesday, 13 March 2018

સાત મહિલાઓનું ગૌરવ ગુર્જરી નાર એવોર્ડથી સન્માન


ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને ગૌરવ ગુર્જરી નાર એવોર્ડથી સન્માનિત કરાઈ હતી. જેમાં 
જાણીતા અભિનેત્રી સુજાતા મહેતા
નૃત્યાંગના બીના મહેતા
ભારતની પહેલી ફોર્મ્યુલા વન કાર રેસર મીરા એરડા
પોલીસ અધિકારી મનજીતા વણઝારા
આર્મી માટે બાઇક પર પંદર હજાર કિમીનો પ્રવાસ કરીને ફંડ એકત્ર કરનાર મિત્સ ચાવડા
ઉડાન દ્વારા દિવ્યાંગોને મદદ કરનાર નિષ્ઠા ઠાકર તેમજ 
પેરા બેડમિન્ટનમાં વર્લ્ડ ચેમ્પિયન અને અર્જુન એવોર્ડથી સન્માનિત પારૂલ પરમારને 
એવોર્ડથી સન્માનિત કરાયા હતાં. 
આ એવોર્ડ્ઝ ફોટોગ્રાફર ઝવેરીલાલ મહેતા અને કવિ રાજેન્દ્ર શુક્લના હસ્તે એનાયત થયા હતાં.

No comments:

Post a Comment