Thursday 8 March 2018

હાર્ટ એટેકથી ફૂટબોલરનું નિધન, સન્માનમાં ૧૩ નંબરની જર્સી રિટાયર્ડ કરાઇ



ઇટાલિનય ફૂટબોલ લીગ સિરી-એમાં કૈગાલિયારી સામેની મેચ પહેલાં ફિયોરેંટિનાના ૩૧ વર્ષીય સુકાની એસ્ટોરીનું હાર્ટ એટેકના કારણે અકાળે નિધન થયું હતું. 
તેની યાદમાં બંને ક્લબોએ ૧૩ નંબરની જર્સી રિટાયર્ડ કરી દીધી છે. ઇટાલીની નેશનલ ફૂટબોલ ટીમમાં ડિફેન્ડર તરીકે રમનાર એસ્ટોરીએ ટીમ માટે ૧૪ મેચોમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. 
તે ઉડિવેસે સામે રમાનારી મેચ પહેલાં હોટેલના રૂમમાં ઉંઘમાં જ મૃત મળી આવ્યો હતો. ત્યારબાદ સિરી-એ લીગની તમામ મેચ રદ કરવામાં આવી હતી. 

No comments:

Post a Comment