Friday 9 March 2018

નિફુ રિયોએ નાગાલેન્ડના CM તરીકે શપથ લીધા.



            નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)ના નેતા નિફુ રિયોએ નાગાલેન્ડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 
રાજ્યપાલ પી.બી. આચાર્યએ તેમને શપથ લેવડાવ્યા હતા. રિયો એનડીપીપી અને ભાજપ મળીને બનેલા એનડીએના પણ વડા છે.
 ભાજપના વાય. પટ્ટોને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ ઉપરાંત અન્ય ૧૦ મંત્રીઓએ પણ શપથ લીધા હતા જેમાં પાંચ ભાજપના, ત્રણ એનડીપીપીના, એક અપક્ષ અને એક જેડી-યુના ધારાસભ્યનો સમાવેશ છે..

No comments:

Post a Comment