Sunday, 11 March 2018

બંગાળી એક્ટ્રેસ મૌમિતા સહાનો આપઘાત



ટેલિવિઝન એક્ટ્રેસ મૌમિતા સહા શનિવારે કોલકાતામાં તેના ઘરની છત પરથી ગળે ફાંસે ખાઈને મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસના કહેવા પ્રમાણેમૌમિતા અહીં એકલી જ રહેતી હતી અને આ ઘર તેણે ભાડેથી લીધું હતું. તેના માતાપિતાએ અનેકવાર ફોન કર્યા પછી કોઈ જવાબ ન મળતા તેમણે મકાનમાલિકને જાણ કરી હતી.

No comments:

Post a Comment