ગુજરાત
કેડરના બે આઇએએસ અનિલ મુકીમ અને બી.બી.સ્વૈનની કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર
નિયુક્તિ થઇ છે. નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ મુકીમને કેન્દ્ર સરકારમાં સેક્રેટરી, માઇન્સ તરીકે નિમણૂંક કરાઈ છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ
બજાવતા બી.બી.સ્વૈનને મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં એડિશનલ સેક્રેટરી તરિકે નિયુક્ત
કરાયા છે.
No comments:
Post a Comment