Thursday 8 March 2018

વિશ્વનું પહેલું ન્યુક્લિયર પાવર્ડ પ્લેન



આ છે વિશ્વનું પહેલું ન્યુક્લિયર પાવર્ડ પ્લેન મૈગ્નાવેમ, સ્પેનના ડિઝાઇનર ઓસ્કર વિનાન્સે એની કોન્સેપ્ટ ડિઝાઇન તૈયાર કરી છે.
આ પ્લેનની વધુમાં વધુ સ્પીડ આશરે ૧૮૫૦ કિલોમીટર પ્રતિ કલાક રહેશે. એટલે કે લંડનથી ન્યુ યોર્ક પહોંચવા માટે માત્ર ત્રણ કલાક લાગશે. 
એની સૌથી મોટી ખાસિયત એ જરા પણ કાર્બન ઉત્સર્જન નહીં કરે. એનાથી પર્યાવરણને પણ નુકસાન નહીં થાય. 
પ્લેનમાં લગાડેલાં કોમ્પેક્ટ ફ્યુઝન રિએક્ટરથી એને પાવર મળશે. એનું નામ લેટિન નેમ મૈગ્ના એવમથી લેવામાં આવ્યું છે. 

No comments:

Post a Comment