૭૬ વર્ષથી મૌન
રહી સાધના કરી રહેલા મધ્યપ્રદેશના પ્રસિદ્ધ સંત મૌની બાબાનું શનિવારે સવારે
મહારાષ્ટ્રના પૂણેમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. બાબા લાંબા સમયથી બીમાર હતા.
પૂણેમાં આશરે એક મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી. રવિવારે બાબાનું ઉજ્જૈનમાં
અંતિમ સંસ્કાર થશે.
No comments:
Post a Comment