Thursday 8 March 2018

‘પ્લાસ્ટિક'થી બનેલા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ન થવો જોઈએ: હાઇકોર્ટ




દિલ્હી હાઇકોર્ટે ‘પ્લાસ્ટિક'થી બનેલા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ નહિ કરવાની સરકારની એડવાઇઝરી અને ફ્લેગ કોડનું પાલન કરવા માટે એક પરિપત્ર જાહેર કર્યો છે. 
હાઇકોર્ટની વેબસાઇટ પર એક જાહેર નોટિસ મૂકી દેવાઇ છે. તેમાં સરકારે જારી કરેલી એડવાઇઝરી પણ મૂકાઇ છે. 
જે અન્વયે તમામ મહત્વના રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમત-ગમતના સમારોહોમાં કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાનો રહેશે. તેમાં પ્લાસ્ટિકના ધ્વજો નહિ ચાલે.

No comments:

Post a Comment