મેરઠના શૂટર રિઝવીએ 10 મીટર એર
પિસ્તોલ સ્પર્ધાની ફાઈનલમાં 242.3 પોઈન્ટના સ્કોર સાથે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો.
આઈએસએસ વર્લ્ડ
કપમાં આ પ્રથમ ઘટના હતી જ્યારે મેડલ માટેની ફાઈનલમાં ત્રણ ભારતીય શૂટર ક્વોલિફાઈ
થયા હતા.
પુરૂષોની 10 મીટર એર પિસ્તોલમાં શાહઝર રિઝવી, જીતુ રાય અને ઓમ પ્રકાશ મિથારવાલ
ફાઈનલમાં પહોંચ્યા હતા. જેમાંથી રિઝવીએ વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો જ્યારે
જીતુ રાય બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓમ પ્રકાશ ચોથા સ્થાને રહ્યો હતો..
No comments:
Post a Comment