ઓસ્ટ્રેલિયાના ૯૯ વર્ષના સ્વિમર
જોર્જ કોરોનેસે પોતાના એજ વર્ગમાં ૫૦ મીટર ફ્રીસ્ટાઇલ સ્વિમિંગનો વર્લ્ડ
રેકોર્ડ બનાવ્યો છે. આગામી મહિને ૧૦૦ વર્ષના થઈ રહેલા જોર્જએ માસ્ટર્સ
કેટેગરીની ૧૦૦થી ૧૦૪ એજ વર્ગની ઇવેન્ટમાં ૫૬.૧૨સેકન્ડનો સમય લીધો હતો. તેમણે ૨૦૧૪માં બ્રિટિશ
સ્વિમર જોન હેરિસને બનાવેલો રેકોર્ડ તોડ્યો હતો. તે સમયે જોને ૧:૩૧:૧૯ મિનિટનો સમય લીધો હતો. જોર્જએ તેનાથી ૩૫ સેકન્ડ ઓછો સમય લઈ
૫૦ મીટર ફ્રીસ્ટાઇલ સ્વિમિંગ પૂરી કરી હતી.
Thursday, 8 March 2018
World Record
No comments:
Post a Comment