Monday, 12 March 2018

ડિપ્રેશનથી પીડાતા ટેલિફોન બીડીના માલિક રાજાભાઈની ગળામાં ગોળી મારી આત્મહત્યા



કર્ણાવતી ક્લબ પાછળ આવેલી સ્પ્રિંગવેલી સોસાયટીના બંગ્લા નંબર- ૧૫ માં રહેતા જાણીતા ઉદ્યોગપતિ તેમજ જશવંતછાપ ટેલિફોન બીડીના માલિક જિતેન્દ્રકુમાર બીડીવાલા (૬૬) ઉર્ફે રાજાભાઈએ પોતાની લાઈસન્સ વાળી વેલ્બી રિવોલ્વરથી ગળામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. જિતેન્દ્રકુમાર છેલ્લા બે વર્ષથી ડિપ્રેશનની બીમારીથી પીડાતા હતા 

No comments:

Post a Comment