મનુએ તાજેતરમાં ખેલો ઇન્ડિયામાં ૧૦ મીટર એર પિસ્તોલ જુનિયર વર્ગમાં બે નેશનલ રેકોર્ડ નોંધાવ્યા હતા. તેણે ૨૪૧.૧ના સ્કોર સાથે ગોલ્ડ જીતીને ત્રણ વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. Read more
No comments:
Post a Comment