પાકિસ્તાનના
સિંધ પ્રાંતમાં કૃષ્ણા કુમારી કોલ્હીએ સેનેટની ચૂંટણી જીતી લીધી છે. તેઓ
પાકિસ્તાનનાં સેનેટર બનનારાં પ્રથમ હિન્દુ દલિત મહિલા છે.
કૃષ્ણા કુમારીને બિલાવલ
ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)એ સિંધ ક્ષેત્રથી ટિકિટ આપી હતી.
અગાઉ, પીપીપીમાંથી જ રત્ના ભગવાનદાસ ચાવલા પાકિસ્તાનનાં પ્રથમ હિન્દુ મહિલા
સેનેટર ચૂંટાયાં હતાં.
No comments:
Post a Comment