ભારતે
પાકિસ્તાનને હરાવી આઈબીએસએફ સ્નૂકર ટીમ વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. પ્રથમ
વખત રમાય રહેલ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને ૩-૨થી હરાવ્યું હતું.
પંકજ અડવાણી
અને મનન ચંદ્રાની જોડીની જીત સાથે પંકજ અડવાણીના વર્લ્ડ ટાઇટલની સંખ્યા ૧૯ થઈ ગઈ છે.
No comments:
Post a Comment