Sunday 11 March 2018

ભારત-ફ્રાન્સવચ્ચે ૧૪ કરાર



ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોં ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. શનિવારે પીએમ મોદી અને મેક્રોં વચ્ચે હૈદરાબાદ હાઉસમાંમુલાકાત થઇ. બેઠકમાં બંને વચ્ચે આતંકવાદસંરક્ષણહિન્દ મહાસાગર અને પીપલ ટુ પીપલ ટોક મુદ્દાઓ પર પરસ્પર ભાગીદારી વધારવા પર સહમતિ સધાઇ. આ સાથે બંને દેશો વચ્ચે ૧૪ કરાર થયા.
૧૪ કરારો :
એજ્યુકેશનરેલવેઇન્ડોફ્રાન્સ રેલવે ફોરમલોજિસ્ટિક સપોર્ટપર્યાવરણઅંતરિક્ષમેરીટાઇમ અવેરનેસ ન્યૂક્લિયર પાવરસ્માર્ટસિટીસોલર ઊર્જાડ્રગ્સ તસ્કરી અટકાવવીમાઇગ્રેશન અને મોબિલિટીગુપ્ત માહિતી શેર ન કરવીહાઇડોગ્રાફી અને મેરિટાઇમ કાર્ટોગ્રાફી

No comments:

Post a Comment