સ્પેનિશ ગોલ્ફર સર્જિયો ગાર્સિયાને બ્રેક થ્રૂ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. તેણે ગયા વર્ષે માસ્ટર્સ ટૂર્નામેન્ટ જીતી છે. ગાર્સિયાને ૨૦૦૦માં ૧૮ વર્ષની વયે ન્યૂ કમર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો. લોરિયસ બેસ્ટ સ્પોર્ટિંગ મોમેન્ટનો એવોર્ડ બ્રાઝિલની ફૂટબોલ ક્લબ શેપક્વેન્સેને મળ્યો હતો. શેપક્વેન્સે ટીમ નવેમ્બર ૨૦૧૬માં થયેલા પ્લેન ક્રેશમાં સંપૂર્મ પણ ખતમ થઇ ગઇ હતી.
એવોર્ડ વિનર
સ્પોર્ટ્સમેન
ઓફ ધ યર રોજર ફેડરર (ટેનિસ)
સ્પોર્ટ્સવુમન
ઓફ ધ યર સેરેના વિલિયમ્સ (ટેનિસ)
કમબેક ઓફ ધ
યર રોજર ફેડરર (ટેનિસ)
એક્સેપ્શનલ
એચિવમેન્ટ ફ્રાન્સેસ્કો ટોટી (ફૂટબોલ)
એક્શન
સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર આર્મલ લે ક્લેહ (સેઇલિંગ)
વર્લ્ડ
બ્રેકથ્રૂ ઓફ ધ યર સર્જિયો ગાર્સિયા (ગોલ્ફ)
ટીમ ઓફ ધ યર
મર્સીડીઝ એફ-૧ (ફોર્મ્યુલા-૧)
ટેનિસ
ખેલાડી સેરેના વિલિયમ્સ ચોથી વખત સર્વશ્રેષ્ઠ ખેલાડી બની છે. તેણે ગયા વર્ષે 8 સપ્તાહની પ્રેગ્નન્સીમાં ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો હતો. સેરેનાએ ટેનિસ ખેલાડી
ગાર્બિન મુગુરુઝા, સ્વિમર કેટી લેડેસ્કી, અમેરિકન આલ્પાઇન સ્કીયર મિકાએલા શિફ્રિન, એથ્લેટ
કેસ્ટર સેમેન્યા તથા એલિસન ફેલિક્સને હરાવી હતી. આ પહેલાં સેરેનાને ૨૦૦૩, ૨૦૧૦ તથા ૨૦૧૬માં
આ એવોર્ડ મળ્યો હતો.
No comments:
Post a Comment