Sunday, March 11, 2018

સુરેશ પ્રભુ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સંભાળશે



કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગમંત્રી સુરેશ પ્રભુને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સોંપાયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ મોદીની સલાહના આધારે પ્રભુને નવો પદભાર સોંપ્યો છે. તે વર્તમાન મંત્રાલય પણ સંભાળશે. કેબિનેટથી ટીડીપીના અશોક ગજપતિ રાજુના રાજીનામા બાદ આ પદભાર બદલાઈ ગયો છે.

No comments:

Post a Comment