Thursday, March 8, 2018

વિપ્લવ દેવ હવે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી



ત્રિપુરા ભાજપના પ્રદેશ પ્રમુખ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે.
કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ તેમનાં નામ પર મંજૂરીની મહોર મારીને આ જાહેરાત કરી હતી.
વિપ્લવ દેવને ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોએ સર્વસંમતિથી ધારાસભ્ય ચૂંટી કાઢ્યા હતા. જિષ્ણુદેવ બર્મન નાયબ મુખ્યમંત્રી બનશે. 
વિપ્લવ દેવ હવે રાજ્યપાલ તથાગત રોય સમક્ષ સરકાર રચવાનો દાવો કરશે, જે માત્ર ઔપચારીકતા જ છે. શપથ ગ્રહણવિધિ ૯ માર્ચે સવારે ૧૦.૩૦ વાગે યોજાશે.

No comments:

Post a Comment