Wednesday, March 7, 2018

કેલિફોર્નિયાના મોન્ટક્લેયરમાં માર્ગો પર મોબાઈલ બેન, પકડાશો તો 6600 રૂ. દંડ થશે



અમેરિકી રાજ્ય કેલિફોર્નિયાના મોન્ટક્લેયર શહેરના માર્ગો પર ચાલતા ચાલતા મોબાઈલનો ઉપયોગ કરવા પ્રતિબંધ મૂકી દેવાયો છે. તે હેઠળ મ્યુઝિક સાંભળવા, ટેક્સ્ટ મેસેજ કરવા અને વાત કરવા પર પ્રતિબંધ રહેશે. નિયમનો ભંગ કરનારને ૬૬૦૦ રૂપિયા દંડ ફટકારાશે. 


No comments:

Post a Comment