Thursday, March 8, 2018

૧૬ વર્ષીય મનુએ ગોલ્ડ જીત્યો



મનુએ તાજેતરમાં ખેલો ઇન્ડિયામાં ૧૦ મીટર એર પિસ્તોલ જુનિયર વર્ગમાં બે નેશનલ રેકોર્ડ નોંધાવ્યા હતા. તેણે ૨૪૧.ના સ્કોર સાથે ગોલ્ડ જીતીને ત્રણ વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. 

No comments:

Post a Comment