Thursday, March 8, 2018

ભારતે પાકિસ્તાનને હરાવી સ્નૂકર ટીમ વર્લ્ડ કપ જીત્યો



ભારતે પાકિસ્તાનને હરાવી આઈબીએસએફ સ્નૂકર ટીમ વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. પ્રથમ વખત રમાય રહેલ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને ૩-થી હરાવ્યું હતું. 
પંકજ અડવાણી અને મનન ચંદ્રાની જોડીની જીત સાથે પંકજ અડવાણીના વર્લ્ડ ટાઇટલની સંખ્યા ૧૯ થઈ ગઈ છે. 

No comments:

Post a Comment